Shuru
Apke Nagar Ki App…
सूरत सिटी मे आए दिन वीडियो वायरल करने वाले सिवा झाला को किया गिरफतार सूरत के लिंबायत में सिवा झाला को पुलिस ने निकाली सर्कस
S v l news 24
सूरत सिटी मे आए दिन वीडियो वायरल करने वाले सिवा झाला को किया गिरफतार सूरत के लिंबायत में सिवा झाला को पुलिस ने निकाली सर्कस
More news from ગુજરાત and nearby areas
- सूरत सिटी मे आए दिन वीडियो वायरल करने वाले सिवा झाला को किया गिरफतार सूरत के लिंबायत में सिवा झाला को पुलिस ने निकाली सर्कस1
- लिंबायत पुलिस पर हत्या के अरोपिका हमला सूरत के लिंबायत इलाके में एक किशोर की हत्या के आरोपी को गिरफ्तार करने गई लिंबायत पुलिस पर आरोपियों ने चाकू से हमला कर दिया। लिंबायत पुलिस पर हत्या के अरोपिका हमला सूरत के लिंबायत इलाके में एक किशोर की हत्या के आरोपी को गिरफ्तार करने गई लिंबायत पुलिस पर आरोपियों ने चाकू से हमला कर दिया।1
- સુરતમાં એક જ નંબર પર દોડતી બે બસો ઝડપાઈ | સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સનો મોટો કૌભાંડ બહાર સુરત ગ્રામ્ય LCBનો મોટો ભાંડો ફોડ: એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ, કરોડોની ટેક્સ ચોરી અને બનાવટી દસ્તાવેજોનો ખેલ બહાર આવ્યો સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે વાહન દસ્તાવેજોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકાર સાથે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કરતા સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સ સંચાલિત બે લક્ઝરી બસોને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન એક જ રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ રૂટ પર બસો દોડાડાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કુલ રૂપિયા 30.10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ સમગ્ર મામલે ફરીયાદી તરીકે એલ.સી.બી સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ ચૌધરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી બસ ચાલક તરીકે બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (ઉંમર 35, ધંધો ડ્રાઈવિંગ, રહે. ઉજળવાવ સ્ટેશન, તા. ઉમરાળા, જી. ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે બસ માલિક અજયભાઈ રમેશભાઈ વામજા, રહે. સુરત શહેર, સ્થળ પરથી મળી આવ્યા નહોતા. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા આર.ટી.ઓ. કચેરીમાં ભારે ટેક્સ ભરપાઈથી બચવા માટે ગેરકાયદેસર રીતે બસો દોડાવવામાં આવતી હતી. બસોની ચકાસણી દરમિયાન પકડાઈ ન પડે તે હેતુથી ખોટા આર.ટી.ઓ. દસ્તાવેજો તૈયાર કરાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નાશિકથી સુરત તથા અમરેલીથી સુરત રૂટ પર દોડતી બે અલગ અલગ અશોક લેલેન્ડ કંપનીની બસોમાં “AR-06-C-0444” નામનો એક જ રજીસ્ટ્રેશન નંબર લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બંને બસોમાં સમાન ચેસીસ અને એન્જિન નંબર દર્શાવવામાં આવ્યા હતા. તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે ટ્રકોના મૂળ ચેસીસ અને એન્જિન નંબર ઓળખાઈ ન શકે તે માટે ઇરાદાપૂર્વક ઘસારા અને ચેડાં કરવામાં આવ્યા હતા. પોલીસે ગેરરીતિમાં ઉપયોગમાં લેવાયેલી બે બસો સહિત કુલ અંદાજિત રૂપિયા 30,10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ એલ.સી.બી શાખાના PSI એ. એન. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારાઓ તેમજ ટેક્સ ચોરીના સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.1
- સાયબર ક્રાઇમે બાતમીના આધારે રેડ કરી નીરજ સિંગ અને અજય સિંગ ને ઝડપી પાડ્યા સુરત બ્રેકીંગ સુરત માં રોકડ આપી અને અમેરીકન ડોલર માં રોકાણ કરવાના નામે છેતરપીંડી કરનાર બે ઝડપાયા લોકો ને 300 થી 1000 અમેરિકન ડોલર રોકશે તો 54 દિવસ માં ડબલ કરવાની આપતા હતા લાલચ સોસિયો સર્કલ ખાતે શોપ ઓપન કરી રોકડ નાણાં લઈ લિંક આપી તેમાં રોકાણ કરાવતા સાયબર ક્રાઇમે બાતમીના આધારે રેડ કરી નીરજ સિંગ અને અજય સિંગ ને ઝડપી પાડ્યા ઝડપાયેલા બંને આરોપી ને રોકાણ ની રકમ ના 1.3 ટકા કમીશન મળતું પોલીસે રેડ કરી તે દરમિયાન 25 જેટલા લોકો રોકાણકાર આવ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા અલાઉદ્દીન અને ઇમરાન નામના માણસો એ આ લોકો ને કામ આપ્યું હતું સાયબર ક્રાઈમ પોલીસે અલાઈદ્દીન અને ઇમરાન ને શોધવાની તજવીજ હાથ ધરી છેતરપીંડી આચરનાર માસ્ટર માઈન્ડ શોપારસ શેઠિયા પણ ફરાર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા1
- बगुमरा में 'सेवा' के नाम पर 'मेवा' खाने का बड़ा नेटवर्क? *मंदिर की ज़मीन, जनता का पानी और नेताओं की कमाई; जोलवा पुलिस पोस्ट के सामने 'पानी का प्याउ' के नाम पर चल रहा एडमिनिस्ट्रेशन झोल* बगुमरा राजगीर जनता की पसीने की कमाई और टैक्स के लाखों रुपये कैसे बर्बाद हो जाते हैं, इसका जीता-जागता उदाहरण जोलवा पाटिया के पास देखने को मिल रहा है। प्यासे लोगों की प्यास बुझाने के लिए बनाया गया 'पानी प्याऊ आज भ्रष्टाचार का अड्डा बनता दिख रहा है। *बंद प्याऊ के पीछे का 'सीक्रेट' मिशन* सालों से जनता के लिए बंद इस पानी प्याऊ पर ताले लटके हैं, लेकिन अंदर का बोरिंग 24 घंटे चलता रहता है। आरोप है कि इस सरकारी बोरिंग से जनता को मुफ़्त में पानी मिलने के बजाय, आस-पास की लॉरियों और व्यापारियों को 'प्राइवेट सप्लाई' किया जा रहा है। क्या यह सरपंच की मेहरबानी है या एडमिनिस्ट्रेटिव सिस्टम की अंधी आंखें? पवित्र ज़मीन पर किराए में कटौती* यह ज़मीन पाँच गाँवों के बीच एक मंदिर के लिए दी गई है। लेकिन आज इस धार्मिक और पब्लिक इंटरेस्ट वाली ज़मीन पर: गैर-कानूनी दुकानों और पान की दुकानों का साम्राज्य ढह गया है। सूत्रों के मुताबिक, इन दुकानों से मोटा किराया वसूला जा रहा है। सवाल यह है कि क्या ये किराए की रसीदें फाड़ी जा रही हैं? अगर नहीं, तो ये लाखों रुपये किसकी जेब में जा रहे हैं? तलाटी या सरपंच चुप क्यों हैं? GEB और लाइट बिल का रहस्य सबसे गंभीर मुद्दा बिजली कनेक्शन का है। जनता पूछ रही है: मिलकत बंद होने पर GEB ने किसके नाम पर परमिशन दी? इस बोरिंग का बिजली मीटर किस कोने में छिपा है? क्या इसका बिल पंचायत देती है? अगर पंचायत बिल दे रही है और प्राइवेट लोग कमा रहे हैं, तो यह जनता की खजाने पर सीधा हमला है। *जांच की मांग: क्या बड़े लोगों के नाम सामने आएंगे?* जोलवा के लोग अब इस घोर लापरवाही की निंदा कर रहे हैं अगर इस 'पानी प्याऊ' कांड की निष्पक्ष जांच हो, दबदबा हटाया जाए और बिजली कनेक्शन के कागज़ात चेक किए जाएं, तो पंचायत के कई 'सफ़ेद कॉलर' नेताओं के असली चेहरे सामने आ सकते हैं। *क्या सिस्टम जागेगा या 'जनता को ठगने ' का खेल चलता रहेगा?* सूरत के पलसाना बिस्तर से नरेंद्र पटेल की रिपोर्ट1
- સુરત શહેર ઉધના ઝોન ટ્રાફિક પોઇન્ટ ર ભરોસે જવાબદાર અધિકારી કોઈ હાજર નહી ટ્રાફિક પોઇન્ટ પર બેદરકારી1
- સુરત SOG🚨 પોલીસે માથાભારે શિવા ઝાલાનું રહેણાક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરી કાયદા નું ભાન કરાવ્યું.. સલાબતપુરામાં વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં પોલીસે ડ્રગ્સ માફિયા શિવા ઝાલાને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું1
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી લગ્ન કે તહેવારોમાં સોનું ન ખરીદવા અપીલ કરી. તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વિદેશી મુદ્રા બચાવવા અને ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું. PM મોદીએ વર્ક ફ્રોમ હોમ અને વર્ચ્યુઅલ મીટિંગ્સ ફરી શરૂ કરવાનું સૂચન કર્યું.1