થરાદ APMC ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસનો કાર્યક્રમ યોજાયો થરાદ: કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ યોજનાઓને લઈને ખેડૂતોમાં જાગૃતિ લાવવા તથા સીધી સહાય પહોંચાડવાના ઉદ્દેશ સાથે થરાદ A.P.M.C. ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “મિલેટ્સ ડેવલપમેન્ટ” યોજના તેમજ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં થરાદ A.P.M.C. ના માનનીય ચેરમેન શ્રી શૈલેશભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ખેતીવાડી ખાતું થરાદ, આત્મા વિભાગ, સી.આર.પી., કૃષિ સખીઓ તેમજ આ વિસ્તારના ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલા આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સીધી સહાય અને કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
થરાદ APMC ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસનો કાર્યક્રમ યોજાયો થરાદ: કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ યોજનાઓને લઈને ખેડૂતોમાં જાગૃતિ લાવવા તથા સીધી સહાય પહોંચાડવાના ઉદ્દેશ સાથે થરાદ A.P.M.C. ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “મિલેટ્સ
ડેવલપમેન્ટ” યોજના તેમજ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સહાયની
રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં થરાદ A.P.M.C. ના માનનીય ચેરમેન શ્રી શૈલેશભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ખેતીવાડી ખાતું થરાદ, આત્મા વિભાગ, સી.આર.પી., કૃષિ સખીઓ તેમજ આ વિસ્તારના ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલા આગેવાનો અને
નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સીધી સહાય અને કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
- Post by Vaghela Janak4
- થરાદ: કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ યોજનાઓને લઈને ખેડૂતોમાં જાગૃતિ લાવવા તથા સીધી સહાય પહોંચાડવાના ઉદ્દેશ સાથે થરાદ A.P.M.C. ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “મિલેટ્સ ડેવલપમેન્ટ” યોજના તેમજ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં થરાદ A.P.M.C. ના માનનીય ચેરમેન શ્રી શૈલેશભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ખેતીવાડી ખાતું થરાદ, આત્મા વિભાગ, સી.આર.પી., કૃષિ સખીઓ તેમજ આ વિસ્તારના ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલા આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સીધી સહાય અને કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.4
- ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમાં દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક હોવાનું જાણવા મળ્યું હતું એક બાજુ યુદ્ધ ના તણાવ વચ્ચે ગેસ સિલિન્ડરો ની અસર ની અફવા ફેલાઈ છે જેને લઈ ગેસ એજન્સી ઓફિસ પર ગ્રાહકો ની લાઈનો લાગી છે ત્યાં ગેસ સિલેન્ડર પૂરતા પ્રમાણ માં જથ્થો છે કે નહીં ? તેને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા જેમાં અમારી ટીમ દ્વારા આજે દિયોદર શહેર માં આવેલ રાજ ગેસ એજન્સી ની મુલાકાત લીધી હતી જેમાં એજન્સી પાસે પૂરતો સ્ટોક હોવાનું સંચાલકે જણાવ્યું હતું જો કે ઓનલાઈન બુકિંગ માં અસર ધ્યાને લઈ નવો નંબર પર જાહેર કર્યો હતો એચ પી ગેસ સિલેન્ડર મળી રહે તે માટે એજન્સી દ્વારા નવો નંબર ઓનલાઈન બુકિંગ માટે 9222201122 તથા 9493602222 નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી સમયે પણ જરૂરિયાત મુજબ ગેસ સિલેન્ડર નો પુરતો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું2
- દિયોદર જેતડા હાઈવે પર રાટીલા ગામની સીમમાંથી સબસીડી વાળું શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો: SOG પોલીસે ટ્રક જપ્ત કરી, કુલ ₹24 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો બળદેવ ટી બારોટ | દિયોદર બનાસકાંઠા જિલ્લાના દિયોદર-જેતડા હાઈવે પરથી એસ.ઓ.જી. પોલીસે શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹24.04 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જિલ્લામાં યુરિયા ખાતરની અછત વચ્ચે કાળાબજારીની આશંકા સેવાઈ રહી છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદ-વાવ જિલ્લા એસ.ઓ.જી. પોલીસને દિયોદર-જેતડા હાઈવે પર રાટીલા ગામની સીમમાંથી સબસિડીવાળું શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલો ટ્રક પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને RJ 19 GH 5681 નંબરના ટ્રકને રોકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતીવાડી અધિકારીને પણ સાથે રાખવામાં આવ્યા હતા.ટ્રકનાડ્રાઈવરની પૂછપરછ કરતા તેનું નામ અબ્દુલખાન દિલાવરખાન (રહે. રાવડી, તા. ફાતેગઢ, જિ. જેસલમેર) હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ શંકાસ્પદ યુરિયા રાટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલિયમ પાસે આવેલા બજરંગ ખાતર ડેપો ખાતેથી લોડ કરવામાં આવ્યું હતું.ટ્રકમાંથી કુલ 777 બેગ શંકાસ્પદ યુરિયા ખાતર મળી આવ્યું હતું, જેની કિંમત આશરે ₹13.98 લાખ થાય છે. યુરિયા અને ટ્રક સહિત કુલ ₹24,04,600 નો મુદ્દામાલ દિયોદર પોલીસ મથકે લાવી સીઝ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવરે પ્રાથમિક તપાસમાં આ યુરિયા હૈદરાબાદ લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું.એસ.ઓ.જી. પી.આઈ. એ.જી. રબારીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. દિયોદર સહિત સમગ્ર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે, ત્યારે આ શંકાસ્પદ જથ્થો ઝડપાતા યુરિયાની કાળાબજારી થતી હોવાની આશંકાને વધુ વેગ મળ્યો છે.1
- Post by Nationgujarat.com1
- 😯😀😀😯1
- મહેસાણા મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા4
- Post by Vaghela Janak1