Shuru
Apke Nagar Ki App…
વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્યો સાથે કેન્દ્ર સરકારની અણઘડ વિદેશ નિતી તથા ગેરવહીવટને કારણે ઊભી થયેલ રાંધણગેસના બાટલાની અછતને ઉજાગર કરવા વિરોધ પ્રદર્શન...
Nationgujarat.com
વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્યો સાથે કેન્દ્ર સરકારની અણઘડ વિદેશ નિતી તથા ગેરવહીવટને કારણે ઊભી થયેલ રાંધણગેસના બાટલાની અછતને ઉજાગર કરવા વિરોધ પ્રદર્શન...
More news from Gujarat and nearby areas
- ખેડબ્રહ્મા આર એન બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાંબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીન ડામર રોડ તેમજ આ રોડ પર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઇ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ ડષ્ટ ના લીધે અહીંયા થી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ રોડ પર ઉડી રહેલ ધૂળના લીધે સામેથી આવતા વાહનો ન દેખાતા અકસ્માતની સંભાવના ઊઠવા પામી છે1
- ખેરોજ થી લાંબડીયા બની રહેલ નવીન ડામર રોડ પર ઉડી રહેલ ધૂળની ડમરીઓના લીધે વાહન ચાલકો પરેશાન ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીનડામર રોડ તેમજ આ રોડ ઉપર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઈ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ દષ્ટના રીતે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.1
- અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ : વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમઝાન ૨૧મા રોજે ખાસ આયોજન રમઝાન મુબારક ૧૪૪૭ હિજરીના ૨૧મા રોજે, અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે, કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસા-એ-ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યો ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નમાઝ-એ-અસર પછી તરત જ શરૂ થયો અને રમઝાનના આખરી અશરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો. આ ખાસ મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ એકત્ર થયા હતા. ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મદ્રેસા-એ-ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં શામિલ થયા. કાર્યક્રમમાં નાત-એ-પાક (રસૂલ ﷺની શાનમાં), મન્કબત (હજરત અલી ) રઝિયલ્લાહુ અન્હુ અને અહલે બૈતની શાનમાં) તથા દરૂદ-ઓ-સલામનું પાઠન કરવામાં આવ્યું. ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી. સૌએ લેઈલતુલ કદરની તક મેળવવા માટે ખાસ દુઆઓ, ઇસ્તિગફાર અને તસ્બીહ કરી. આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો અને દેશ અને દુનિયામાં શાંતિ રહે અમન ભાઈચારો કાયમ રહે અલ્લાહ તઆલાની રહેમત માટે દુઆ કરી હતી મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રમઝાનની રોજા-ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન-સદકા અને અહલે બૈત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ-અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને મજબૂત કરવામાં આવે છે. સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું. આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમઝાનની રહેમતનો અનુભવ થયો. અલ્લાહ તઆલા આપણા સૌના રોજા, ઇબાદત અને દુઆઓ કબૂલ કરે. આમીન.1
- થરાદ: કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ યોજનાઓને લઈને ખેડૂતોમાં જાગૃતિ લાવવા તથા સીધી સહાય પહોંચાડવાના ઉદ્દેશ સાથે થરાદ A.P.M.C. ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “મિલેટ્સ ડેવલપમેન્ટ” યોજના તેમજ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં થરાદ A.P.M.C. ના માનનીય ચેરમેન શ્રી શૈલેશભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ખેતીવાડી ખાતું થરાદ, આત્મા વિભાગ, સી.આર.પી., કૃષિ સખીઓ તેમજ આ વિસ્તારના ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલા આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સીધી સહાય અને કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.4
- Post by Vaghela Janak1
- આમ દેશ માં અનેક ફળ ઝાડ વિશે જાણીએ છીએ, અનેક ફળ ખાઈએ છીએ. જેમકે રામાયણ ના જામવન્ત ઉપર થી જાંબુ, શીતા માતા ના નામ ઉપરથી સીતાફળ, અને શ્રી રામ ભગવાન ના નામ ઉપરથી રામફળ ના પડ્યું. ત્યારે આ રામફળ નું ઝાડ આપને આજદિવસ ઘણા ને પણ જોયું નથી ત્યારે આજે હું મારા ઘરે રામફળ નો છોડ વાવ્યો અને તેનુંરામફળ મેં જાતે ખાધું તો આજની જાહેર જનતા ને બતાવું રામફળ નો છોડ અને રામફળ કેવું દેખાય તેનો જનારો જુઓ આ વિડિઓ જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006502
- મહેસાણા વિસનગર આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ગુમ થવાનો મામલો આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ક્રિશ ચૌધરી ગુમ થવાનો મામલો હોળીની રજા દરમિયાન છાત્રાલયમાંથી ઘરે જવા નીકળેલો વિદ્યાર્થી થયો હતો ગુમ ગુમ વિદ્યાર્થી જલ્દી પરત મળે તે માટે આદર્શ વિદ્યાલય ખાતે ખાસ પ્રાર્થના કરવામાં આવી આદર્શ વિદ્યાલય દ્વારા અપીલ ગુમ વિદ્યાર્થી બાબતે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરકે વિનંતી3
- મોડાસા તાલુકા ના ગાજણ ગામે છ સાત વર્ષ પાકો રોડ બનાવેલ જે રસ્તો હાલ તૂટી જવા પામ્યો છે. ત્તયારે ગામમાંથી વાહન ચાલકો વાહન લઈને નીકળે ત્યારે આ રોડ ઉપર ધૂળ ની ડમરીઓ ઊડતી હોય છે. ઠેર ઠેર ખાડા પડી ગયા હોઈ સત્વરે રોડ પાકો બંને તેવી ગ્રામજનો ની લોક માંગ ઉઠી છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650.2
- Post by संदीप नंदकिशोर सिसोदिया1