Shuru
Apke Nagar Ki App…
ધંધુકા હત્યા મામલે દેવાયત ખવડ મેદાને, કડક કાર્યવાહીની માંગ ધંધુકા હત્યા મામલે દેવાયત ખવડે નિવેદન આપતા હિન્દુ વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે સરકાર વેલી તકે દોષિતોને સજા આપે અને ભરવાડ સમાજ સાથે ઊભા રહેવાની સંપૂર્ણ તૈયારી વ્યક્ત કરી, જેને લઇ મામલો વધુ ગરમાયો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
Vagadiya chintan dilipbhai
ધંધુકા હત્યા મામલે દેવાયત ખવડ મેદાને, કડક કાર્યવાહીની માંગ ધંધુકા હત્યા મામલે દેવાયત ખવડે નિવેદન આપતા હિન્દુ વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે સરકાર વેલી તકે દોષિતોને સજા આપે અને ભરવાડ સમાજ સાથે ઊભા રહેવાની સંપૂર્ણ તૈયારી વ્યક્ત કરી, જેને લઇ મામલો વધુ ગરમાયો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
More news from ગુજરાત and nearby areas
- *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.* ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ. ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદબ તંત્ર એક્શન મોડમાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા.1
- ईरान अमेरिका युध्ध ताजा समाचार।1
- Post by નિકુંજ અનડકટ1
- Post by Nationgujarat.com1
- સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો. સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.1
- Post by Ramesh thakor Halvad Morbi1
- ધંધુકા હત્યા મામલે દેવાયત ખવડે નિવેદન આપતા હિન્દુ વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે સરકાર વેલી તકે દોષિતોને સજા આપે અને ભરવાડ સમાજ સાથે ઊભા રહેવાની સંપૂર્ણ તૈયારી વ્યક્ત કરી, જેને લઇ મામલો વધુ ગરમાયો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.* ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ. ધંધુકાના કુબાડવાડ (ખાટકીવાડ) અને નશીબ સોસાયટીમાં દબાણ હટાવાયુ. હત્યાંકાંડના આરોપીના ઘર સુધી પહોંચ્યું બુલડોઝર. પોલીસ અને તંત્રના 400 ઉપરાંતના કાફલાં સાથે દબાણ હટાવાયું. ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાંમાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા પરિવારજનો રડી પડ્યા.1
- आज क्या क्या छुट्टा ।1