logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી ના દરબારમાં ૨૦૦૦ કિલો કેરીનો 'શાહી આમ્રોત્સવ' સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય આકર્ષણો: ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીતે શણગારવામાં આવ્યું. શાહી વાઘા: સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન. મહાપ્રસાદ: અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો. પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

20 hrs ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter Keshod, Junagadh•
20 hrs ago
f3287459-ae4f-44fb-bcdd-ba01dd9a1cac

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી ના દરબારમાં ૨૦૦૦ કિલો કેરીનો 'શાહી આમ્રોત્સવ' સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય આકર્ષણો: ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીતે શણગારવામાં આવ્યું. શાહી વાઘા: સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન. મહાપ્રસાદ: અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો. પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

More news from Junagadh and nearby areas
  • સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં....... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    3
    સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં.......
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    23 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    6 hrs ago
  • બ્રેકિંગ રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું બાઈટ 1 હરિ પટેલ ભાજપ પૂર્વ સાંસદ
    1
    બ્રેકિંગ
રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા
મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું
હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન
પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન 
જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા 
સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા 
હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું
બાઈટ 1 હરિ પટેલ ભાજપ  પૂર્વ સાંસદ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર
    1
    અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    6 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    5 hrs ago
  • બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...
    1
    બ્રેકિંગ.......
અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા.....
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં...
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ ....
અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન....
કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું....
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    17 hrs ago
  • બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ
    1
    બ્રેકિંગ જસદણ 
જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ 
મોટા દડવા અને ખારચીયા વચ્ચે  બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત ..
ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ 
બ્રેકિંગ જસદણ 
જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ 
મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત ..
અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ 
એક વ્યક્તિઓને સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા 
અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    17 hrs ago
  • ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો
    1
    ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો 
મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો 
ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો 
ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી 
ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે 
ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી 
ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી 
પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.