Shuru
Apke Nagar Ki App…
લાઈવ દર્શન આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 23/2/26, સોમવાર 🙏🙏🙏
VADGAM SAMACHAR PUSHKAR Goswam
લાઈવ દર્શન આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 23/2/26, સોમવાર 🙏🙏🙏
More news from Gujarat and nearby areas
- પોશીના તાલુકાના લાંબડીયા થી કોટડા તરફ દરવાજા ભરીને જઈ રહેલાં જીપડાલાએ લાંબડીયા પારસ વિદ્યાલય પેટ્રોલ પંપથી આગળ એકાએક પલટી મારતા દોડધામ મચી જવા પામેલ જોકે રોડ પર જીપડાલાએ પલટી મારતા સદનશીબે કોઈ જાનહાનિ ન થવા પામેલ ડાલામાં ભરીને લઈ જવાતા દરવાજા ઓને નુકસાન થતા અન્ય લોકોની મદદથી રોડ પર પલટી મારેલ જીપ ડાલાને ઉભું કરવામાં આવે1
- લાંબડીયા થી કોટડા તરફ દરવાજા ભરીને જતા જીપ ડાલાયે મારી પલટી1
- નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નો સન્માન સમારોહ બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત પ્રમુખ તરીકે ડો. નરેશ ઠાકોર ને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આજે નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર નો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવ નિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડો. નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો સભાને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજુ એન્જિન સરકાર ને સોંપવાની જાહેરાત કરી હતી ડબલ એન્જિનની સરકારને હવે વાવ થરાદ જિલ્લામાંથી ત્રીજુ એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈ વિશેય ચર્ચા નો મુદ્દો બન્યો હતો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવા આહવાન કર્યું હતું ...2
- સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઇવે 48 ઉપર એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો છે પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાજસ્થાનથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક એમ્બ્યુલન્સ પલટી મારી હતી સમગ્ર ઘટનામાં જોકે મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે ચાલકની સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી1
- Post by Daya bhai1
- Post by Meladi Maa Chhoru1
- વડાલી શહેરમાં યુવા મોરચા દ્વારા નવા કાર્યકર્તાઓને સંગઠન સાથે જોડવા અને યુવાનો સાથે સંવાદ સાધવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક દરમિયાન આગામી સમયમાં વધુ યુવાનોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવાની પ્રથમ પહેલ કરવા અંગે ચર્ચા થઈ હતી. સંગઠનને મજબૂત કરવા માટે નવી યુવા શક્તિને જોડવાની રણનીતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠક યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ડૉ. ધવલભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં પાર્ટીના વડીલ આગેવાનો તખતસિંહ હડીયોલ, રવીન્દ્રભાઈ બારોટ, મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, યુવા મોરચા પ્રમુખ જીગ્નેશભાઈ અને ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, મહામંત્રી તરુણભાઈ પટેલ, રવીન્દ્રસિંહ પરમાર, પાર્થભાઈ અને વિપુલભાઈ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આગામી સમયમાં સંગઠન સાથે સક્રિય રીતે જોડાવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.1
- હિંમતનગર શહેરના આંબાવાડી રેલવે અંડર બ્રિજની નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોની સ્વચ્છતા બાબતે અવારનવાર ફરિયાદો ઉઠવાથી હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા રેલવે અંડરબ્રિજની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી1
- આમ આદમી પાર્ટી ધ્વરા નકલી દૂધ મામલે રેલી યોજી અરવલ્લી જિલ્લા કલેકટરને સંબોધીને આવેદન આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાછેક હનુમાન ખીજડીયા થી નકલી દૂધ અરવલ્લી,મહીસાગર, સાબરકાં.ઠા જિલ્લામાં ઠલવાતું તેનો પડદા ફાસ્ટ કર્યો હતો. નકલી દૂધ માફીઆઓ જાહેર જનતા ના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યારે વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા અરવલ્લી જિલ્લાના આમ આદમી ના કાર્યકરો મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ સુધી રેલીયોજિત ભારે સૂત્રોચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરના આર એ. શી અધિકારી તથા, જિલ્લા રજીસ્ટર ને લેખિત આવેદન પત્ર આપતાં જણાવેલ કે ગુજરાત ની જનતા ના આરોગ્ય સાથે ઝેરી દ્રવ્યો દૂધ માં મિલાવટ કરી મોતના મુખ માં ધકેલનાર દૂધ માફિયા ઈસમોને સરકાર સત્વરે ખુલ્લા પાડી કડક માં કડક પગલાં ભરે તેવી માગ સાથે જિલ્લા કલેકટર કચેરી ના આર. એ. સી. સાહેબ, રજીસ્ટાર સાહેબ ને આવેદન પત્ર આપી કાયેદસર ની કાર્યવાહી ની માંગ કરી છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9639500650.1