Shuru
Apke Nagar Ki App…
હાલોલ કણજરી રોડ ચોકડીથી બસ સ્ટેન્ડ પોલીસ ચોકી સુધીમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી હાલોલ નગરપાલિકા અને હાલોલ ટાઉન પોલીસ સાથે મળીને દબાણો દૂર કરવામાં આવ્યા
Jasmin B Shah
હાલોલ કણજરી રોડ ચોકડીથી બસ સ્ટેન્ડ પોલીસ ચોકી સુધીમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી હાલોલ નગરપાલિકા અને હાલોલ ટાઉન પોલીસ સાથે મળીને દબાણો દૂર કરવામાં આવ્યા
More news from ગુજરાત and nearby areas
- Post by Jasmin B Shah1
- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- Post by Janshe Gujarat1
- Post by Dabhoi_Attractions1
- સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં કારમાં લઇ જવાતો દેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- તથા ૦૨ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનના કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક વિકાસ યાદવ નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોય તપાસમાં રહેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલર ની ગાડીમાં દેશીદારૂ ભરી રાજસ્થાન તરફથી સંતરામપુર તરફ આવનાર છે જે માહિતી આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોટાવાડા ગામની સીમમાં ખાનગી વાહનોમાં વોચમાં રહેલ જે દરમ્યાન બાતમી હકીકત વર્ણનવાળી ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી દેશી દારૂ ભરી જતી સફેદ કલરની ગાડી રોકી તેમાથી દેશી દારુ જથ્થો આશરે લીટર ૭૮ કિ. રૂ.૧૫,૬૦૦/- તથા સેવરોલેટ બીટ ગાડી સાથે કુલ મુદામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી સંતરામપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસ નોંધાવી કાયેદસરની કાર્યવાહી કરેલ છે. વિગત - પકડાયેલ આરોપીઓ - (૧) સાગર મહેન્દ્ર ચીખલીગર ઉ.વ.૩૨ ધંધો- ડ્રાઇવીગ રહે. સત્યપ્રકાશ સોસાયટી તા- સંતરામપુર, જી-મહિસાગર (૨) વિષ્ણુ રમણીકલાલ સોની રહે. કાદરી મસ્જીદ પાછળ સંતરામપુર તા- સંતરામપુર, જી-મહિસાગર જેમાં આ કામગીરી માં મહીસાગર જિલ્લા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ, પો.સ.ઇ. પી.એમ.મકવાણા, પો.સ.ઇ. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ભવાનજી બાલાજી, એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથ, અહે.કો. ધર્મેશભાઇ રમણભાઇ, અ.પો.કો. કાર્તિકભાઈ મનુભાઈ, અ.પો.કો. ગીરીશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો. સંદીપભાઇ ગજસિંહ, ડ્રા.હે.કો. દિનેશભાઇ તખતસિંહ ને મળી સફળતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.2
- મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામે રામદેવજી મહારાજના માટીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ડામોર સુરેશભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ સોનલ બૉ માતાજીના મુખેથી નીકળતી સંતવાણી અને ભજનોનો લાભ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શિવરાત્રીના પર્વ નિમિત્તે ભજન અને સત્સંગ સાથે ભક્તજનોએ રામા બાપાના જમા જાગરણ જ્યોતના દર્શન કર્યા હતા. અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલખ સાઉન્ડ બાકોર દ્વારા વાજિંત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેનેજીંગ મણીલાલ ભજનીક કનુભાઈ ખાટ , જ્યારે જય ચહેર મૉ ઓમ શક્તિ અલખધામ બાકોર સોનલ બૉ રામદેવ મહારાજનો જમા જાગરણ જ્યોત પાઠ તબલા વાદક મહેશભાઈ સંચાલન કર્યું હતું. સંત શ્રી સબુરદાસે કોટવાળ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, બેનઝો પર સાથ આપતા રાકેશભાઈ અને અન્ય સૌ સોનલ બૉ ના ભક્તજનોએ પોતાનો સમય આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.1
- ગુજરાતમાં બજેટ રજુ થતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બજેટને લોલીપોપ ગણાવી સરકાર પર પ્રહારો કર્યા1
- Post by Jasmin B Shah1