Shuru
Apke Nagar Ki App…
જય ગુરૂ ગોવિંદ મહારાજ ની સમાધિ સ્થળ પર આજે સવારે કંબોઈ થી સવારે કંબોઈ ધામ ખાતે અખાત્રી નો મેળો ભરવામાં આવે છે ગામડા માંથી કેટલાક ભક્તો ભાઈ સેવકો ને જાહેર આમંત્રણ આપવામાં આવે છે ગુરૂ ગોવિંદ મહારાજ નો આખતરી નો દિવસ હોય છે અને અમાસ નો મેળો હોવાથી મંદિર કંબોઈ ધામ ખાતે અખાત્રી નો મેળો ભરાય છે 17.04.2026.શુક્રવારે કંબોઈ ધામ ખાતે અખાત્રી નો મેળો હોવાથી મંદિર કંબોઈ ધામ ખાતે અખાત્રી નો દિવસ હોય છે ત્યારે એ જ આ વખતે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે મંડળી દ્વારા પોતાની માન્યતા પ્રાપ્ત કરી શકે છે
Ninama vimal kumar
જય ગુરૂ ગોવિંદ મહારાજ ની સમાધિ સ્થળ પર આજે સવારે કંબોઈ થી સવારે કંબોઈ ધામ ખાતે અખાત્રી નો મેળો ભરવામાં આવે છે ગામડા માંથી કેટલાક ભક્તો ભાઈ સેવકો ને જાહેર આમંત્રણ આપવામાં આવે છે ગુરૂ ગોવિંદ મહારાજ નો આખતરી નો દિવસ હોય છે અને અમાસ નો મેળો હોવાથી મંદિર કંબોઈ ધામ ખાતે અખાત્રી નો મેળો ભરાય છે 17.04.2026.શુક્રવારે કંબોઈ ધામ ખાતે અખાત્રી નો મેળો હોવાથી મંદિર કંબોઈ ધામ ખાતે અખાત્રી નો દિવસ હોય છે ત્યારે એ જ આ વખતે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે મંડળી દ્વારા પોતાની માન્યતા પ્રાપ્ત કરી શકે છે
- Ninama vimal kumarઝાલોદ, દાહોદ, ગુજરાતજય ગુરૂ ગોવિંદ મહારાજ ની13 hrs ago
- Ninama vimal kumarઝાલોદ, દાહોદ, ગુજરાત🙏9 hrs ago
More news from ગુજરાત and nearby areas
- કંબોઈ ધામ ખાતે અખાત્રી નો મેળો હોવાથી મંદિર કંબોઈ ધામ ખાતે અખાત્રી નો દિવસ હોય છે ત્યારે એ જ આ વખતે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે મંડળી દ્વારા પોતાની માન્યતા પ્રાપ્ત કરી શકે છે1
- આજ રોજ દિવડા કોલોની મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભા માં ખૂબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ જનમેદની દ્વારા જીલ્લા તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજેતા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો…🚩🇮🇳🪷*1
- Post by Salman moravala1
- दाहोद ब्यूरो चीप अनिल कुमार वैरागी दाहोद के गोविंद नगर इलाके में स्थित विश्वकर्मा अपार्टमेंट में आग लगने की एक बड़ी घटना सामने आई है। स्थान: गोविंद नगर, दाहोद (विश्वकर्मा अपार्टमेंट)। कारण: जानकारी के अनुसार, पांचवीं मंजिल पर स्थित तरंग अजय पटेल के फ्लैट में रखे फ्रिज में शॉर्ट सर्किट होने की वजह से आग भड़क उठी। बचाव: आग लगते ही परिवार के सदस्य अपनी जान बचाने के लिए तुरंत बाहर की ओर दौड़े। गनीमत रही कि सभी सुरक्षित हैं और किसी को चोट नहीं आई। राहत और बचाव कार्य घटना की सूचना मिलते ही प्रशासन तुरंत हरकत में आया: नगरपालिका फायर ब्रिगेड, स्कायमेट, गुजरात गैस और MGVCL (बिजली विभाग) की टीमें मौके पर पहुंचीं। सावधानी के तौर पर इलाके की गैस पाइपलाइन और बिजली की आपूर्ति तुरंत बंद कर दी गई। कड़ी मशक्कत के बाद आग पर काबू पाने की कोशिशें शुरू की गईं। नुकसान आग इतनी भीषण थी कि घर का अधिकांश सामान जलकर राख हो गया है। इससे मकान मालिक को भारी आर्थिक नुकसान हुआ है।1
- આર.સી.એચ.ઓ ડૉ. દાભી દ્વારા PHC ગુલતોરા ખાતે મુલાકાત કરી આજે તારીખ 17/04/2026 શુક્રવારના રોજ બપોરે 3.45 કલાક સુધીમાં આર.સી.એચ.ઓ ડૉ. દાભી દ્વારા PHC ગુલતોરાની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે HPV રસીકરણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને પાત્ર લાભાર્થીઓ સુધી રસીકરણ વધુ મજબૂત બનાવવા સૂચનાઓ આપી. તેમજ હાઈ રિસ્ક ANC (ગર્ભવતી મહિલાઓ)ના ટ્રેકિંગ રેકોર્ડની તપાસ કરી સમયસર મોનિટરિંગ અને ડ્યૂ ડે પર યોગ્ય એડવાન્સ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા સ્ટાફને માર્ગદર્શન આપ્યું. આ મુલાકાતનો મુખ્ય હેતુ માતા અને બાળ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાનો અને PHC સ્તરે સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવાનો રહ્યો.1
- છોટાઉદેપુર જિલ્લાના સુકેત અને વસવા બ્રિજને ભયજનક જાહેર કરી 10 ટનથી વધુ ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો. જિલ્લા પ્રશાસન દ્વારા ડાયવર્ઝન રૂટ જાહેર.1
- ગુંદીયા મહુડા ફળીયામાં પાણી માટે ત્રાહિમામ, સરપંચ-તલાટી સામે અવગણનાના આક્ષેપ છોટાઉદેપુર જિલ્લાના ગુંદીયા મહુડા ફળીયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળીયામાં ‘જળ સે નળ’ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ‘નલ સેજલ યોજના’ હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.1
- Post by Ninama vimal kumar1