Shuru
Apke Nagar Ki App…
સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી ને ઝડપયો મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં જૂની અદાવતના કારણે અમરજીત ચૌહાણની ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા અજય ઠાકોરને 2025માં વચગાળાની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ તે સમય પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થયો હતો.LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
ખબર વડાલી
સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી ને ઝડપયો મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં જૂની અદાવતના કારણે અમરજીત ચૌહાણની ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા અજય ઠાકોરને 2025માં વચગાળાની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ તે સમય પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થયો હતો.LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે. વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું. નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી. બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા. આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું. આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.1
- Post by AZAJDHUKKA2
- બનાસકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો... કોંગ્રેસને હવે અંતિમ તબક્કામાં મેનીફેસ્ટો જાહેર કરવાનું યાદ આવ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાલનપુર શહેર માટે મેનિફિસ્ટોમાં વચનો આપી દીધા પાણીથી વંચિત અને પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસ પાર્ટી સુવિધા કરી આપશે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, મહોલ્લા ક્લિનિક,રોડ રસ્તા ની સુવિધાઓ માટે વચન આપ્યા આખા જિલ્લામાં માત્ર પાલનપુર શહેર માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો...1
- રાજકોટના 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ શિવમ પાર્ક અને કિસ્મતનગરના રહેવાસીઓ વોર્ડ નંબર નવમાં થાળી વગાડી અને વિરોધ કર્યો, પ્રાથમિક સુવિધાનો અભાવ રોડ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ લોકેએ જો આવનારા સમયમાં અમને સુવિધા નહીં મળે તો પછી અમારે કોના મત દેવોએ તે નક્કી કરવું પડશે વોર્ડ નંબર નવના કોર્પોરેટરો અહીં ફરકતા નથી અને જો પ્રચાર કરવા આવે તો આગળથી જ વયા જાય કારણ કે આમાં વારંવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી ઓનલાઇન રજૂઆત કરી મૌખિક કરી લેખિત પણ કરી હજી સુધી નિરાકરણ ન આવતા આ વખતે મતદાનનો બહિષ્કાર પણ કરી શકી છી ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ4
- Post by Pankaj Parmar1
- કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.1
- મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં જૂની અદાવતના કારણે અમરજીત ચૌહાણની ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા અજય ઠાકોરને 2025માં વચગાળાની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ તે સમય પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થયો હતો.LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.1
- Post by AZAJDHUKKA1
- રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી... રાજકોટ ના ભાવનગર રોડ પર આવેલા થોરાળા વિસ્તારની શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી, ગેંગનાં 12 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતી ક્રાઈમ બ્રાન્ચ, આ ગેંગ દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં હત્યા, છેડતી, અપહરણ, બળાત્કાર, મારામારી સહિતના ગુના નોંધાયા, ગેંગનાં ૧૨ આરોપી પૈકી ૮ આરોપીની કરાઈ અટકાયત જ્યારે ૪ આરોપી ફરાર ફરાર આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તજવીજ ધરાઈ હાથ ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ3