logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લીંબડી ઘાઘરેટિયા ગામે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા નવદંપતિ એ મતદાન કરી સૌને મતદાન કરવા અપીલ કરી લીંબડી ઘાઘરેટિયા ગામે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા નવદંપતિ એ મતદાન કરી સૌને મતદાન કરવા અપીલ કરી લીંબડી તાલુકા ના ઘાઘરેટિયા ગામે દિકરી ને પરણવા જાન આવી હતી અને દિકરી એ ચોરી ના ચાર ફેરા ફરી સાસરીયે જતા પહેલા તેણે સાબિત કર્યું છે કે તેના માટે દેશ ની સેવા સર્વોપરી છે. ઘાઘરેટિયા ગામે મનસુખભાઇ પટેલ ના ઘરે દિકરી આરતીબેન ના લગ્ન હોય તેને પરણવા જાન આવી હતી. પરંતુ આરતીબેને લગ્ન મંડપમાં ચોરી એ ચડી ચાર ફેરા ફરે એ પહેલાં મતદાન કરવા ઘાઘરેટિયા પ્રાથમિક શાળામાં મતદાન બુથ મથકે પહોચી હતી. અને પોતાનો પવિત્ર અને કિમતી મત આપી પોતાની ફરજ અદા કરી હતી. અને તેના આ નવદંપતિ એ સૌ ને મતદાન કરવા અપીલ કરી હતી. બાઇટ :- આરતીબેન તથા પતિ રાજુભાઈ નવદંપતિ

4 hrs ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
4 hrs ago

લીંબડી ઘાઘરેટિયા ગામે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા નવદંપતિ એ મતદાન કરી સૌને મતદાન કરવા અપીલ કરી લીંબડી ઘાઘરેટિયા ગામે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા નવદંપતિ એ મતદાન કરી સૌને મતદાન કરવા અપીલ કરી લીંબડી તાલુકા ના ઘાઘરેટિયા ગામે દિકરી ને પરણવા જાન આવી હતી અને દિકરી એ ચોરી ના ચાર ફેરા ફરી સાસરીયે જતા પહેલા તેણે સાબિત કર્યું છે કે તેના માટે દેશ ની સેવા સર્વોપરી છે. ઘાઘરેટિયા ગામે મનસુખભાઇ પટેલ ના ઘરે દિકરી આરતીબેન ના લગ્ન હોય તેને પરણવા જાન આવી હતી. પરંતુ આરતીબેને લગ્ન મંડપમાં ચોરી એ ચડી ચાર ફેરા ફરે એ પહેલાં મતદાન કરવા ઘાઘરેટિયા પ્રાથમિક શાળામાં મતદાન બુથ મથકે પહોચી હતી. અને પોતાનો પવિત્ર અને કિમતી મત આપી પોતાની ફરજ અદા કરી હતી. અને તેના આ નવદંપતિ એ સૌ ને મતદાન કરવા અપીલ કરી હતી. બાઇટ :- આરતીબેન તથા પતિ રાજુભાઈ નવદંપતિ

More news from ગુજરાત and nearby areas
  • લીંબડી ઘાઘરેટિયા ગામે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા નવદંપતિ એ મતદાન કરી સૌને મતદાન કરવા અપીલ કરી લીંબડી તાલુકા ના ઘાઘરેટિયા ગામે દિકરી ને પરણવા જાન આવી હતી અને દિકરી એ ચોરી ના ચાર ફેરા ફરી સાસરીયે જતા પહેલા તેણે સાબિત કર્યું છે કે તેના માટે દેશ ની સેવા સર્વોપરી છે. ઘાઘરેટિયા ગામે મનસુખભાઇ પટેલ ના ઘરે દિકરી આરતીબેન ના લગ્ન હોય તેને પરણવા જાન આવી હતી. પરંતુ આરતીબેને લગ્ન મંડપમાં ચોરી એ ચડી ચાર ફેરા ફરે એ પહેલાં મતદાન કરવા ઘાઘરેટિયા પ્રાથમિક શાળામાં મતદાન બુથ મથકે પહોચી હતી. અને પોતાનો પવિત્ર અને કિમતી મત આપી પોતાની ફરજ અદા કરી હતી. અને તેના આ નવદંપતિ એ સૌ ને મતદાન કરવા અપીલ કરી હતી. બાઇટ :- આરતીબેન તથા પતિ રાજુભાઈ નવદંપતિ
    1
    લીંબડી  ઘાઘરેટિયા ગામે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા નવદંપતિ એ મતદાન કરી સૌને  મતદાન કરવા અપીલ કરી
લીંબડી તાલુકા ના ઘાઘરેટિયા ગામે દિકરી ને પરણવા જાન આવી હતી અને દિકરી એ ચોરી ના ચાર ફેરા ફરી સાસરીયે જતા પહેલા તેણે સાબિત કર્યું છે કે તેના માટે દેશ ની સેવા સર્વોપરી છે.
ઘાઘરેટિયા ગામે મનસુખભાઇ પટેલ ના ઘરે દિકરી આરતીબેન ના લગ્ન હોય તેને પરણવા જાન આવી હતી. પરંતુ આરતીબેને લગ્ન મંડપમાં ચોરી એ ચડી ચાર ફેરા ફરે એ પહેલાં મતદાન કરવા ઘાઘરેટિયા પ્રાથમિક શાળામાં મતદાન બુથ મથકે પહોચી હતી. અને પોતાનો પવિત્ર અને કિમતી મત આપી પોતાની ફરજ અદા કરી હતી. અને તેના આ નવદંપતિ એ સૌ ને મતદાન કરવા અપીલ કરી હતી.
બાઇટ :- આરતીબેન તથા પતિ રાજુભાઈ નવદંપતિ
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે. માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા. બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે.
માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા.
બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.
જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    13 hrs ago
  • Post by Alkesh bhai damor
    1
    Post by Alkesh bhai damor
    user_Alkesh bhai damor
    Alkesh bhai damor
    Lawyer વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • Post by Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
    1
    Post by Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
    user_Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
    Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
    Accountant વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    16 hrs ago
  • દસાડા તાલુકાના સુરેલ ગામે અચાનક આગ લાગવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ આગના બનાવમાં પશુઓ માટેના ઘાસચારા સમાન જુવારના પૂળા અને બે મોટરસાયકલ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં જ ભારે તારાજી સર્જાઈ હતી અને લાખો રૂપિયાનું નુકસાન નોંધાયું હતું, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ​પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટનામાં સુરેલ ગામના રહીશ પેલાદભાઈ મોહનભાઇ અને વજાભાઈ મોહનભાઇને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ બંને વ્યક્તિઓની માલિકીના બાઇક તેમજ જુવારના પૂળા આગની લપેટમાં આવી જતા બળીને નાશ પામ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ આગના બનાવમાં બંને પરિવારોને કુલ 1.5 લાખ રૂપિયા જેટલું માતબર નુકસાન થયું છે, જેનાથી પીડિત પરિવારો હાલ ભારે ચિંતામાં મુકાયા છે.
    2
    દસાડા તાલુકાના સુરેલ ગામે અચાનક આગ લાગવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ આગના બનાવમાં પશુઓ માટેના ઘાસચારા સમાન જુવારના પૂળા અને બે મોટરસાયકલ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં જ ભારે તારાજી સર્જાઈ હતી અને લાખો રૂપિયાનું નુકસાન નોંધાયું હતું, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
​પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટનામાં સુરેલ ગામના રહીશ પેલાદભાઈ મોહનભાઇ અને વજાભાઈ મોહનભાઇને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ બંને વ્યક્તિઓની માલિકીના બાઇક તેમજ જુવારના પૂળા આગની લપેટમાં આવી જતા બળીને નાશ પામ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ આગના બનાવમાં બંને પરિવારોને કુલ 1.5 લાખ રૂપિયા જેટલું માતબર નુકસાન થયું છે, જેનાથી પીડિત પરિવારો હાલ ભારે ચિંતામાં મુકાયા છે.
    user_Shailesh-SNR
    Shailesh-SNR
    Local News Reporter દસાડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • ધંધુકાના હડાળા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફેદરા ના વખતપરથી ગઈ કાલે EVM ગુમ થવાની ઘટના. સરકારી અધિકારી જ પોતાની પ્રાવેટ કારમાં EVM લઇ ગયાની માહિતી. ધંધુકા ના વખતપર પર થી evm ગુમ થતા ચકચાર.
    1
    ધંધુકાના હડાળા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફેદરા ના વખતપરથી ગઈ કાલે EVM ગુમ થવાની ઘટના.
સરકારી અધિકારી જ પોતાની પ્રાવેટ કારમાં EVM લઇ ગયાની માહિતી.
ધંધુકા ના વખતપર પર થી evm ગુમ થતા ચકચાર.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું.કડી તાલુકા પંચાયત અને કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ કડી તાલુકાનું મતદાન નોંધાયું હતું.જો કે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારથી જ મતદાન મથક ઉપર લાંબી લાઈનો લાગી હતી.કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 237 બુથ ઉપર મતદાન થયું હતું. જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5 માં ફુલ 14 મતદાન બુથ ઉપર મતદાન થયું હતું.અહીં પણ સવારના સમયે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરે ગરમીના કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. મતદાન પુરું થતાં 65 ટકા મતદાન નોંધાયુ હતું.કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન પૂર્ણ થતા EVM મશીનો અને બુથ કર્મચારીઓને રૂટ મુજબ એસ.ટી બસ મારફતે કડી કરણનગર રોડ પર આવેલ સેવાસદન મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
    1
    કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું.કડી તાલુકા પંચાયત અને કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ કડી તાલુકાનું મતદાન નોંધાયું હતું.જો કે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારથી જ મતદાન મથક ઉપર લાંબી લાઈનો લાગી હતી.કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 237 બુથ ઉપર મતદાન થયું હતું. જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5 માં ફુલ 14 મતદાન બુથ ઉપર મતદાન થયું હતું.અહીં પણ સવારના સમયે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરે ગરમીના કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. મતદાન પુરું થતાં 65 ટકા મતદાન નોંધાયુ હતું.કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન પૂર્ણ થતા EVM મશીનો અને બુથ કર્મચારીઓને રૂટ મુજબ એસ.ટી બસ મારફતે કડી કરણનગર રોડ પર આવેલ સેવાસદન મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    6 hrs ago
  • લીંબડી ચૂંટણી 2026: 95 વર્ષની દાદીથી લઈને નવવધુ સુધી મતદાનનો જબરદસ્ત ઉત્સાહ લીંબડી નગરપાલિકા ચૂંટણી 2026માં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. 95 વર્ષની વડીલ માજી જાદવ મોતીબેન દ્વારા મતદાન કરવામાં આવ્યું, જ્યારે નવવિવાહિત દુલ્હન જયશ્રીબેન મુકેશભાઈ મકવાણાએ લગ્નના ફેરા પહેલા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌને પ્રેરણા આપી. ગરમી હોવા છતાં મતદારોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં અને દરેક વયના લોકો લોકશાહી ના આ મહોત્સવમાં જોડાયા. લીંબડી મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પણ મતદાન મથકોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 👉 તમારો મત, તમારો અધિકાર — જરૂરથી ઉપયોગ કરો! 🗳️
    1
    લીંબડી ચૂંટણી 2026: 95 વર્ષની દાદીથી લઈને નવવધુ સુધી મતદાનનો જબરદસ્ત ઉત્સાહ 
લીંબડી નગરપાલિકા ચૂંટણી 2026માં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. 95 વર્ષની વડીલ માજી જાદવ મોતીબેન દ્વારા મતદાન કરવામાં આવ્યું, જ્યારે નવવિવાહિત દુલ્હન જયશ્રીબેન મુકેશભાઈ મકવાણાએ લગ્નના ફેરા પહેલા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌને પ્રેરણા આપી.
ગરમી હોવા છતાં મતદારોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં અને દરેક વયના લોકો લોકશાહી ના આ મહોત્સવમાં જોડાયા.
લીંબડી મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પણ મતદાન મથકોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
👉 તમારો મત, તમારો અધિકાર — જરૂરથી ઉપયોગ કરો! 🗳️
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.