logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસમાં મહત્વપૂર્ણ સ્થાન મળતાં ભવ્ય ઉજવણી હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા હળવદમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સરા નાકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. નવી જાહેર થયેલી ટીમમાં હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતા ને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

21 hrs ago
user_Ramesh thakor Halvad
Ramesh thakor Halvad
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
21 hrs ago

હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસમાં મહત્વપૂર્ણ સ્થાન મળતાં ભવ્ય ઉજવણી હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા હળવદમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સરા નાકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. નવી જાહેર થયેલી ટીમમાં હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતા ને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

More news from ગુજરાત and nearby areas
  • હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી. હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી.
હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • Post by Sultan Shaikh
    1
    Post by Sultan Shaikh
    user_Sultan Shaikh
    Sultan Shaikh
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • ગેડીયા, ઝેઝરી, ખેરવા સહિતના વિસ્તારોમાં PGVCL અને પોલીસની સંયુક્ત 40 ટીમો વિજ દરોડા પાડીયા, DySP, LCB, SOG, સહિત 250 પોલીસ જવાનોએ પાટડીના સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો, 1.32 કરોડનો તોતીંગ દંડ ફટકારાયો, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર અને PGVCL દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડાની સીધી દેખરેખ હેઠળ DYSP, LCB અને SOG સહિતના 250 પોલીસ જવાનો તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના ઝેઝરી, ગેડીયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો હતો. એન. અમીન સાહેબ સુપ્રીટેન્ડીગ એન્જીન્યર તથા પીજીવીસીએલના જે. આર. રત્નું એક્ઝીક્યુટીવ અન્જીન્યાર તેમજ ધાંગધ્રા ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડીયા, ખેરવા તથા ઝેઝરી ગામે પીજીવીસીએલની કુલ 40 ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સયુંકત ટીમો બનાવી ગુજસીટકોના ગુન્હામા સંડોવાયેલ નીચે જણાવેલ પત્રક મુજબના આરોપીઓ તથા પ્રોહીબીશન ગુન્હામા સંડાવાયેલ આરોપીઓ તથા અન્ય ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ મળી કુલ 80 અસામાજીક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજચેકીંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેકશન ધારક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂ.૧,૩૨,૮૦,૦૦૦ દંડ વસુલ કરવામા આવેલ છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજસીટોક (GUJCTOC) હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાપાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, ગેરરીતિ બદલ 40 કનેક્શનના વીજ મીટરો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ આકસ્મિક તપાસનો હેતુ માત્ર આર્થિક ગુનાખોરી ડામવાનો જ નહીં, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પાસે કોઈ પ્રતિબંધિત હથિયારો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ખાતરી કરવાનો પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવા 'કોમ્બિંગ-કમ-ચેકિંગ' ઓપરેશન્સ ચાલુ રહેશે જેથી ગુનાખોરી પર લગામ લગાવી શકાય.
    1
    ગેડીયા, ઝેઝરી, ખેરવા સહિતના વિસ્તારોમાં PGVCL અને પોલીસની  સંયુક્ત 40 ટીમો વિજ દરોડા પાડીયા,
DySP, LCB, SOG, સહિત 250 પોલીસ જવાનોએ પાટડીના સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો, 1.32 કરોડનો તોતીંગ દંડ ફટકારાયો,
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર અને PGVCL દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડાની સીધી દેખરેખ હેઠળ DYSP, LCB અને SOG સહિતના 250 પોલીસ જવાનો તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના ઝેઝરી, ગેડીયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો હતો.
એન. અમીન સાહેબ સુપ્રીટેન્ડીગ એન્જીન્યર તથા પીજીવીસીએલના જે. આર. રત્નું એક્ઝીક્યુટીવ અન્જીન્યાર તેમજ ધાંગધ્રા ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડીયા, ખેરવા તથા ઝેઝરી ગામે પીજીવીસીએલની કુલ 40 ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સયુંકત ટીમો બનાવી ગુજસીટકોના ગુન્હામા સંડોવાયેલ નીચે જણાવેલ પત્રક મુજબના આરોપીઓ તથા પ્રોહીબીશન ગુન્હામા સંડાવાયેલ આરોપીઓ તથા અન્ય ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ મળી કુલ 80 અસામાજીક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજચેકીંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેકશન ધારક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂ.૧,૩૨,૮૦,૦૦૦ દંડ વસુલ કરવામા આવેલ છે.
આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજસીટોક (GUJCTOC) હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાપાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, ગેરરીતિ બદલ 40 કનેક્શનના વીજ મીટરો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ આકસ્મિક તપાસનો હેતુ માત્ર આર્થિક ગુનાખોરી ડામવાનો જ નહીં, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પાસે કોઈ પ્રતિબંધિત હથિયારો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ખાતરી કરવાનો પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવા 'કોમ્બિંગ-કમ-ચેકિંગ' ઓપરેશન્સ ચાલુ રહેશે જેથી ગુનાખોરી પર લગામ લગાવી શકાય.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • Post by Talo Baske
    1
    Post by Talo Baske
    user_Talo Baske
    Talo Baske
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • umaiya gam nu bas Stop pure puru tuti java aayu che Ane game tare padi pan sake
    1
    umaiya gam nu bas Stop pure puru tuti java aayu che Ane game tare padi pan sake
    user_Bhaglo_7
    Bhaglo_7
    રાપર, કચ્છ, ગુજરાત•
    3 hrs ago
  • સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું જજની સામે જ પત્ની પર એસિડ ફેંક્યું ભરણપોષણના કેસમાં ભડકેલા પતિનું કાયર કામ કોર્ટમાં જ પત્ની પર કર્યો જીવલેણ હુમલો એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ જાતે જ ઝેર પીધું ઘટનાને પગલે બંનેને હોસ્પિટલ ખસેડાયા અગાઉ પણ હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો આરોપી વિનોદ ભાણુશાલી.
    1
    સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી
ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું જજની સામે જ પત્ની પર એસિડ ફેંક્યું ભરણપોષણના કેસમાં ભડકેલા પતિનું કાયર કામ કોર્ટમાં જ પત્ની પર કર્યો જીવલેણ હુમલો એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ જાતે જ ઝેર પીધું ઘટનાને પગલે બંનેને હોસ્પિટલ ખસેડાયા
અગાઉ પણ હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો આરોપી વિનોદ ભાણુશાલી.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    4 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    10 hrs ago
  • હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા હળવદમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સરા નાકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. નવી જાહેર થયેલી ટીમમાં હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતા ને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા હળવદમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સરા નાકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.
નવી જાહેર થયેલી ટીમમાં હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતા ને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિમણૂકથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.