Shuru
Apke Nagar Ki App…
umaiya gam nu bas Stop pure puru tuti java aayu che Ane game tare padi pan sake umaiya gam nu bas Stop pure puru tuti java aayu che Ane game tare padi pan sake
Bhaglo_7
umaiya gam nu bas Stop pure puru tuti java aayu che Ane game tare padi pan sake umaiya gam nu bas Stop pure puru tuti java aayu che Ane game tare padi pan sake
More news from ગુજરાત and nearby areas
- umaiya gam nu bas Stop pure puru tuti java aayu che Ane game tare padi pan sake1
- હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી. હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમાં દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક હોવાનું જાણવા મળ્યું હતું એક બાજુ યુદ્ધ ના તણાવ વચ્ચે ગેસ સિલિન્ડરો ની અસર ની અફવા ફેલાઈ છે જેને લઈ ગેસ એજન્સી ઓફિસ પર ગ્રાહકો ની લાઈનો લાગી છે ત્યાં ગેસ સિલેન્ડર પૂરતા પ્રમાણ માં જથ્થો છે કે નહીં ? તેને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા જેમાં અમારી ટીમ દ્વારા આજે દિયોદર શહેર માં આવેલ રાજ ગેસ એજન્સી ની મુલાકાત લીધી હતી જેમાં એજન્સી પાસે પૂરતો સ્ટોક હોવાનું સંચાલકે જણાવ્યું હતું જો કે ઓનલાઈન બુકિંગ માં અસર ધ્યાને લઈ નવો નંબર પર જાહેર કર્યો હતો એચ પી ગેસ સિલેન્ડર મળી રહે તે માટે એજન્સી દ્વારા નવો નંબર ઓનલાઈન બુકિંગ માટે 9222201122 તથા 9493602222 નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી સમયે પણ જરૂરિયાત મુજબ ગેસ સિલેન્ડર નો પુરતો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું2
- Post by Vaghela Janak4
- થરાદ: કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ યોજનાઓને લઈને ખેડૂતોમાં જાગૃતિ લાવવા તથા સીધી સહાય પહોંચાડવાના ઉદ્દેશ સાથે થરાદ A.P.M.C. ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “મિલેટ્સ ડેવલપમેન્ટ” યોજના તેમજ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં થરાદ A.P.M.C. ના માનનીય ચેરમેન શ્રી શૈલેશભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ખેતીવાડી ખાતું થરાદ, આત્મા વિભાગ, સી.આર.પી., કૃષિ સખીઓ તેમજ આ વિસ્તારના ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલા આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સીધી સહાય અને કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.4
- Post by Sultan Shaikh1
- Post by Talo Baske1
- હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા હળવદમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સરા નાકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. નવી જાહેર થયેલી ટીમમાં હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતા ને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1