logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માળીયા મીયાણા ના નવાગામમાં નદી કાઠે ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસ નો દરોડો બે ઝડપાયા માળીયા મીયાણા ના નવાગામમાં નદી કાઠે ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસ નો દરોડો બે ઝડપાયા

5 hrs ago
user_રફીક અજમેરી
રફીક અજમેરી
મોરબી, મોરબી, ગુજરાત•
5 hrs ago

માળીયા મીયાણા ના નવાગામમાં નદી કાઠે ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસ નો દરોડો બે ઝડપાયા માળીયા મીયાણા ના નવાગામમાં નદી કાઠે ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસ નો દરોડો બે ઝડપાયા

More news from ગુજરાત and nearby areas
  • મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    1
    મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    મોરબી, મોરબી, ગુજરાત•
    3 hrs ago
  • મોરબી શહેરમાં બનેલી યુવાનની હત્યાની ઘટનાને લઈને સામાજિક કાર્યકર મનોજ પનારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, “દાદો એક હનુમાન દાદો” તરીકે ઓળખાતા ધારાસભ્યના ગામના યુવાનની હત્યા ખુબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે. પનારાએ આ ઘટનાને મોરબીના રાજકીય નેતાઓ તેમજ પોલીસ તંત્રની કામગીરી પર સીધો તમાચો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થાય છે. તેમણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને કડક અધિકારી ગણાવ્યા હતા, પરંતુ આવી ગંભીર હત્યાની ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મોરબી શહેરમાં બનેલી યુવાનની હત્યાની ઘટનાને લઈને સામાજિક કાર્યકર મનોજ પનારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, “દાદો એક હનુમાન દાદો” તરીકે ઓળખાતા ધારાસભ્યના ગામના યુવાનની હત્યા ખુબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે.
પનારાએ આ ઘટનાને મોરબીના રાજકીય નેતાઓ તેમજ પોલીસ તંત્રની કામગીરી પર સીધો તમાચો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થાય છે.
તેમણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને કડક અધિકારી ગણાવ્યા હતા, પરંતુ આવી ગંભીર હત્યાની ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    3 hrs ago
  • સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    1
    સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Motilal Solanki
    1
    Post by Motilal Solanki
    user_Motilal Solanki
    Motilal Solanki
    Local Politician સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૨૪ લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) નાઓ દ્વારા "SAY NO TO DRUGS " મુહિમ અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી સદંતર નાબુદ કરવા તથા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને નિચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. ગુન્હાની મુળ ઘટનાનું વર્ણન:- એસ.ઓ.જી. શાખાને મળેલ બાતમી અનુસંધાને આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આટકોટ ભાવનગર હાઇવે રોડ, ગુંદાળા ચોકડી, ગુંદાળા બસટેન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોઇ જેને ચેક કરતા અને તે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના સફેદ થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની વિગત જણાવેલ જે બાબતે આગળ ધોરણસર કાર્યવાહી કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. * કોણે કામગીરી કરેલ:- એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ શ્રી એફ.એ.પારગી સાહેબ નાઓના આદેશાનુસાર પો.સબ.ઇન્સ.જે.જી.ઝાલા તથા પો.સબ.ઇન્સ.પી.બી.મિશ્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમ બનાવી આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન અ.હે.કો. વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. આરોપીની વિગત:- 1. નામ:- ધનશ્યામભાઇ હર્ષદભાઇ જોષી સરનામું:- આટકોટ, રૂપારેલીયા શેરી, તા.જસદણ જી.રાજકોટ ગુનાહિત ઇતિહાસ:- 1. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૧૦૭૬૮/૨૦૨૧. પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ. II. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૫૦૫૭૯/૨૦૨૫. પ્રોહિ એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.
    1
    આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૨૪ લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય પોલીસ.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) નાઓ દ્વારા "SAY NO TO DRUGS " મુહિમ અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી સદંતર નાબુદ કરવા તથા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને નિચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
ગુન્હાની મુળ ઘટનાનું વર્ણન:- એસ.ઓ.જી. શાખાને મળેલ બાતમી અનુસંધાને
આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આટકોટ ભાવનગર હાઇવે રોડ, ગુંદાળા ચોકડી, ગુંદાળા બસટેન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોઇ જેને ચેક કરતા અને તે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના સફેદ થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની વિગત જણાવેલ જે બાબતે આગળ ધોરણસર કાર્યવાહી કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે.
* કોણે કામગીરી કરેલ:- એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ શ્રી એફ.એ.પારગી સાહેબ
નાઓના આદેશાનુસાર પો.સબ.ઇન્સ.જે.જી.ઝાલા તથા પો.સબ.ઇન્સ.પી.બી.મિશ્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમ બનાવી આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં
હતા જે દરમ્યાન અ.હે.કો. વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે.
આરોપીની વિગત:-
1. નામ:- ધનશ્યામભાઇ હર્ષદભાઇ જોષી
સરનામું:- આટકોટ, રૂપારેલીયા શેરી, તા.જસદણ જી.રાજકોટ
ગુનાહિત ઇતિહાસ:-
1. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૧૦૭૬૮/૨૦૨૧. પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.
II. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૫૦૫૭૯/૨૦૨૫. પ્રોહિ એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    7 hrs ago
  • From highway to village there is no light and in village also not thir any light my Village name is dudhai
    1
    From highway to village there is no light and in village also not thir any light my Village name is dudhai
    user_Akshay chamariya
    Akshay chamariya
    અંજાર, કચ્છ, ગુજરાત•
    18 hrs ago
  • અકસ્માતમાં અશ્વો ને નાની મોટી ઈજા પહોચી હોવાનું પ્રાથમિક માહિતી.. રસ્તા પર અશ્વદળ વાન પલ્ટી ખાઈ જતા રસ્તો બંધ થતાં થયું ટ્રાફિક.. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. આજે મુખ્યમંત્રી સાળગપુર અને બોટાદ પ્રવાસે આવનાર છે તેના બંદોબસ્ત માટે અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યાં હતાં..
    1
    અકસ્માતમાં અશ્વો ને નાની મોટી ઈજા પહોચી હોવાનું પ્રાથમિક માહિતી..
રસ્તા પર અશ્વદળ વાન પલ્ટી ખાઈ જતા રસ્તો બંધ થતાં થયું ટ્રાફિક..
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. 
આજે મુખ્યમંત્રી સાળગપુર અને બોટાદ પ્રવાસે આવનાર છે તેના બંદોબસ્ત માટે અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યાં હતાં..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • માળીયા મીયાણા ના નવાગામમાં નદી કાઠે ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસ નો દરોડો બે ઝડપાયા
    1
    માળીયા મીયાણા ના નવાગામમાં નદી કાઠે ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસ નો દરોડો બે ઝડપાયા
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    મોરબી, મોરબી, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.