logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ LCB પોલીસે દાહોદ દર્પણ રોડ ખાતેથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો દાહોદ LCB પોલીસે દાહોદ દર્પણ રોડ ખાતેથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ સવારે 4.30 કલાકે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો. પોલીસે કુલ 14,941 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી 1 આરોપીની અટકાયત કરી 2 ઈસમો વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

1 hr ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
1 hr ago

દાહોદ LCB પોલીસે દાહોદ દર્પણ રોડ ખાતેથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો દાહોદ LCB પોલીસે દાહોદ દર્પણ રોડ ખાતેથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ સવારે 4.30 કલાકે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો. પોલીસે કુલ 14,941 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી 1 આરોપીની અટકાયત કરી 2 ઈસમો વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

More news from ગુજરાત and nearby areas
  • નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મર માં લાગી આગ ભર બપોરે આગ લાગતા અફરા તફરીનો માહોલ નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મર માં લાગી આગ ભર બપોરે આગ લાગતા અફરા તફરીનો માહોલ એક તરફ ભારે ગરમી બીજી તરફ આગ લાગતા દોડધામ Mgvcl ફાયરના કર્મચારીઓ ઘટના સથળે આગ પર પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબુ આગ લાગવાની ઘટનામાં વિસ્તારમા વીજપુરવઠો ખોરવાયો
    1
    નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મર માં લાગી આગ
ભર બપોરે આગ લાગતા અફરા તફરીનો માહોલ
નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મર માં લાગી આગ
ભર બપોરે આગ લાગતા અફરા તફરીનો માહોલ એક તરફ ભારે ગરમી  બીજી તરફ આગ લાગતા દોડધામ
Mgvcl ફાયરના કર્મચારીઓ ઘટના સથળે 
આગ પર પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબુ
આગ લાગવાની ઘટનામાં  વિસ્તારમા વીજપુરવઠો ખોરવાયો
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામમાંથી એક યુવાનની રહસ્યમય લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
    1
    છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામમાંથી એક યુવાનની રહસ્યમય લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • ઇન્દોરની ચોંકાવનારી ઘટના: બસ નીચે સફાઈ કરતી મહિલા પર ઉપરથી પાર્સલ ફેંકાયું, મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
    1
    ઇન્દોરની ચોંકાવનારી ઘટના: બસ નીચે સફાઈ કરતી મહિલા પર ઉપરથી પાર્સલ ફેંકાયું, મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    13 min ago
  • કાલોલના સણસોલીમાં ડીજે રસ્તા ઉપર થી ખસેડવાની અદાવતમાં હુમલો અને પથ્થરમારો: ચાર સામે ફરિયાદ પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પર વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર લાકડી વડે હુમલો કર્યા બાદ મોડી સાંજે તેના ઘરે જઈ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.ફરિયાદી મનોજકુમાર સોમસિંહ રાઠોડ, જેઓ ખેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ આ વિવાદ સવારના સમયે શરૂ થયો હતો. મનોજકુમાર પોતાની બીમાર પુત્રીને જોવા કંપનીથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નારણપુરા નર્મદા કેનાલ પાસે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ અને અન્ય શખ્સોએ રસ્તામાં ડી.જે. અને ઇકો ગાડી ઉભી રાખી રસ્તો રોક્યો હતો. મનોજકુમારે રસ્તો આપવા વિનંતી કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને "તું મોટો દાદો થઈ ગયો છે?" તેમ કહી ડી.જે. માંથી લાકડી કાઢી મનોજકુમારના કપાળે મારી દીધી હતી. જે બાદ સવારના ઝઘડાની અદાવત રાખીને તે જ દિવસે સાંજે આશરે સાત વાગ્યાના સુમારે આરોપીઓ પથ્થરો અને લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. કાલોલ પોલીસ ની 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદ મુજબ અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ,ભુપેનસિંહ દલપતસિંહ રાઠોડ,દલપતસિંહ અંદરસિંહ રાઠોડ,ભાવીકસિંહ સંજયસિંહ રાઠોડ નાઓએ હુમલો કર્યો હતો.આ આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ગાળાગાળી કરી હતી અને "આજે તને જીવતો નહીં છોડીએ" તેવી ધમકીઓ આપી હતી. જ્યારે ફળિયાના લોકો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા અને મનોજકુમારને ફરી ક્યારેક રસ્તામાં એકલો મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.મનોજકુમારે કાલોલ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ પોતાના મિત્રો સાથે પોલીસ મથકે પહોંચી આ ચાર શખ્સો તેમજ અન્ય અજાણ્યા પાંચ થી છ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    કાલોલના સણસોલીમાં ડીજે રસ્તા ઉપર થી ખસેડવાની અદાવતમાં હુમલો અને પથ્થરમારો: ચાર સામે ફરિયાદ
પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પર વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર લાકડી વડે હુમલો કર્યા બાદ મોડી સાંજે તેના ઘરે જઈ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.ફરિયાદી મનોજકુમાર સોમસિંહ રાઠોડ, જેઓ ખેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ આ વિવાદ સવારના સમયે શરૂ થયો હતો. મનોજકુમાર પોતાની બીમાર પુત્રીને જોવા કંપનીથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નારણપુરા નર્મદા કેનાલ પાસે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ અને અન્ય શખ્સોએ રસ્તામાં ડી.જે. અને ઇકો ગાડી ઉભી રાખી રસ્તો રોક્યો હતો. મનોજકુમારે રસ્તો આપવા વિનંતી કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને "તું મોટો દાદો થઈ ગયો છે?" તેમ કહી ડી.જે. માંથી લાકડી કાઢી મનોજકુમારના કપાળે મારી દીધી હતી.
જે બાદ સવારના ઝઘડાની અદાવત રાખીને તે જ દિવસે સાંજે આશરે સાત વાગ્યાના સુમારે આરોપીઓ પથ્થરો અને લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. કાલોલ પોલીસ ની 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદ મુજબ અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ,ભુપેનસિંહ દલપતસિંહ રાઠોડ,દલપતસિંહ અંદરસિંહ રાઠોડ,ભાવીકસિંહ સંજયસિંહ રાઠોડ નાઓએ હુમલો કર્યો હતો.આ આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ગાળાગાળી કરી હતી અને "આજે તને જીવતો નહીં છોડીએ" તેવી ધમકીઓ આપી હતી. જ્યારે ફળિયાના લોકો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા અને મનોજકુમારને ફરી ક્યારેક રસ્તામાં એકલો મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.મનોજકુમારે કાલોલ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ પોતાના મિત્રો સાથે પોલીસ મથકે પહોંચી આ ચાર શખ્સો તેમજ અન્ય અજાણ્યા પાંચ થી છ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.
    1
    આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    9 hrs ago
  • ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! તા ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વોર્ડ નં. ૧૯ના ઉમેદવારો પ્રણવ રાય, હિરેનભાઈ પટેલ, મહિલા ઉમેદવાર પુનિતાબેન વ્યાસ તેમજ નિમિષા પંચાલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમાહોલ જામ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીંબાચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોએ ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરીને પોતાની સમસ્યાઓ અને અપેક્ષાઓ રજૂ કરી હતી, જ્યારે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લોકસમર્થન અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
    1
    ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.!
તા ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.!
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વોર્ડ નં. ૧૯ના ઉમેદવારો પ્રણવ રાય, હિરેનભાઈ પટેલ, મહિલા ઉમેદવાર પુનિતાબેન વ્યાસ તેમજ નિમિષા પંચાલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમાહોલ જામ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીંબાચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું.
સ્થાનિક લોકોએ ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરીને પોતાની સમસ્યાઓ અને અપેક્ષાઓ રજૂ કરી હતી, જ્યારે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લોકસમર્થન અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    46 min ago
  • ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની 1 પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાના 5 ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાય ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની 1 પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાના 5 ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાય આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ બપોરે 3 કલાકે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. પતિ દ્વારા અન્ય પત્ની લાવવાની હોય તેવી વાત કરી પરિણીતાને માનસિક અને શારિરીક ત્રાસ આપી તેમજ સાસરિયાના વ્યક્તિઓએ પતિનો સાથે આપી મહિલાને ત્રાસ આપતા મહિલા પોલીસ મથક દાહોદ ખાતે ફરિયાદ નોંધાય. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
    1
    ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની 1 પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાના 5 ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાય 

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની 1 પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાના 5 ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાય 
આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ બપોરે 3 કલાકે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. પતિ દ્વારા અન્ય પત્ની લાવવાની હોય તેવી વાત કરી પરિણીતાને માનસિક અને શારિરીક ત્રાસ આપી તેમજ સાસરિયાના વ્યક્તિઓએ પતિનો સાથે આપી મહિલાને ત્રાસ આપતા મહિલા પોલીસ મથક દાહોદ ખાતે ફરિયાદ નોંધાય. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં પાંચ મકાનો, ઘરવખરી, બે મોટરસાયકલ અને આઠ પશુઓ જીવતા ભૂંજાઈ ગયા. બે ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ આગનું કારણ અકબંધ છે.
    1
    દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં પાંચ મકાનો, ઘરવખરી, બે મોટરસાયકલ અને આઠ પશુઓ જીવતા ભૂંજાઈ ગયા. બે ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ આગનું કારણ અકબંધ છે.
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • જામનગરમાં આવેલી જી.જી. હોસ્પિટલ ખાતે બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં ભયનો માહોલ છવાયો હતો અને સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.
    1
    જામનગરમાં આવેલી જી.જી. હોસ્પિટલ ખાતે બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં ભયનો માહોલ છવાયો હતો અને સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.