logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બનાસકાંઠા જિલ્લાના લાખણી ગેળા રોડ પર આવેલ આદિશ્વર કોમ્પલેક્ષ માં આગની ઘટના બની હતી શોર્ટ સર્કિટ થી આગ લાગતા આજુ બાજુ દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી હતી જે અંગે થરાદ ફાયર ફાઇટર ને ઘટના ની જાણ કરતા સ્થળ પર પહોંચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગ ની ઘટના થી ભારે અરેરાટી મચી જઈ હતી

1 day ago
user_Jagdish soni
Jagdish soni
પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
1 day ago

બનાસકાંઠા જિલ્લાના લાખણી ગેળા રોડ પર આવેલ આદિશ્વર કોમ્પલેક્ષ માં આગની ઘટના બની હતી શોર્ટ સર્કિટ થી આગ લાગતા આજુ બાજુ દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી હતી જે અંગે થરાદ ફાયર ફાઇટર ને ઘટના ની જાણ કરતા સ્થળ પર પહોંચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગ ની ઘટના થી ભારે અરેરાટી મચી જઈ હતી

More news from ગુજરાત and nearby areas
  • ભોરોલ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત બેઠક માટે નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને રાજકીય રીતે વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો હતો. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિસ્તારના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોર, ભાજપ દ્વારા મેન્ડેટ પ્રાપ્ત ઉમેદવાર જોગાજી ચૌહાણ, ડી.ડી. રાજપૂત, મનીષભાઈ પ્રજાપતિ, ગજેન્દ્રસિંહ દરબાર (ભોરોલ સ્ટેટ), ઓમજીબા ઈઢાટા, ડો. કરશનભાઈ પટેલ, રાવ ગમજીજી, ઉમેદદાન ગઢવી, પ્રવીણભાઈ માળી સહિત ભાજપના ભોરોલ સીટ હેઠળ આવતા તમામ ગામોના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. નરેશભાઈ ઠાકોર તથા ભાજપના અધિકૃત ઉમેદવાર જોગાજી ચૌહાણે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેટલાક લોકો માત્ર ચૂંટણી સમયે જ જનતાની વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપ વર્ષો સુધી જનસેવા, વિકાસ અને લોકોના વિશ્વાસ માટે કાર્યરત રહી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભોરોલ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે, કારણ કે દરેક સમાજ, દરેક ગામ અને દરેક વર્ગનો વિશ્વાસ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે. વિકાસના મુદ્દે વિરોધ પક્ષ પાસે કોઈ જવાબ નથી, તેથી તેઓ માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રસંગે વિવિધ સમાજોના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈ પોતાના હાથે કેસરિયો ધારણ કરી પક્ષ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવાનો, વડીલો અને સમાજના આગેવાનો દ્વારા ભાજપને મળતું વધતું સમર્થન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ, પારદર્શિતા અને જનસેવાને પ્રાથમિકતા આપતી પાર્ટી રહી છે અને ભોરોલ વિસ્તારમાં જનસમર્થન સતત વધી રહ્યું છે. તેમણે કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવી ગામે ગામે જઈ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. ભોરોલ જિલ્લા પંચાયત બેઠક માટે કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપી દીધી છે. આગેવાનોના આત્મવિશ્વાસભર્યા નિવેદનો અને વિવિધ સમાજોના જોડાણથી ભોરોલની રાજકીય લડત હવે વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની છે.
    1
    ભોરોલ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત બેઠક માટે નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને રાજકીય રીતે વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો હતો.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિસ્તારના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોર, ભાજપ દ્વારા મેન્ડેટ પ્રાપ્ત ઉમેદવાર જોગાજી ચૌહાણ, ડી.ડી. રાજપૂત, મનીષભાઈ પ્રજાપતિ, ગજેન્દ્રસિંહ દરબાર (ભોરોલ સ્ટેટ), ઓમજીબા ઈઢાટા, ડો. કરશનભાઈ પટેલ, રાવ ગમજીજી, ઉમેદદાન ગઢવી, પ્રવીણભાઈ માળી સહિત ભાજપના ભોરોલ સીટ હેઠળ આવતા તમામ ગામોના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડો. નરેશભાઈ ઠાકોર તથા ભાજપના અધિકૃત ઉમેદવાર જોગાજી ચૌહાણે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેટલાક લોકો માત્ર ચૂંટણી સમયે જ જનતાની વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપ વર્ષો સુધી જનસેવા, વિકાસ અને લોકોના વિશ્વાસ માટે કાર્યરત રહી છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભોરોલ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે, કારણ કે દરેક સમાજ, દરેક ગામ અને દરેક વર્ગનો વિશ્વાસ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે. વિકાસના મુદ્દે વિરોધ પક્ષ પાસે કોઈ જવાબ નથી, તેથી તેઓ માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પ્રસંગે વિવિધ સમાજોના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈ પોતાના હાથે કેસરિયો ધારણ કરી પક્ષ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવાનો, વડીલો અને સમાજના આગેવાનો દ્વારા ભાજપને મળતું વધતું સમર્થન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.
પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ, પારદર્શિતા અને જનસેવાને પ્રાથમિકતા આપતી પાર્ટી રહી છે અને ભોરોલ વિસ્તારમાં જનસમર્થન સતત વધી રહ્યું છે. તેમણે કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવી ગામે ગામે જઈ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
ભોરોલ જિલ્લા પંચાયત બેઠક માટે કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપી દીધી છે. આગેવાનોના આત્મવિશ્વાસભર્યા નિવેદનો અને વિવિધ સમાજોના જોડાણથી ભોરોલની રાજકીય લડત હવે વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની છે.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    3 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • ભાભર શહેરમાં ચાલી રહેલી ગટર લાઈનની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી લોકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર લાઈનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોના દૈનિક જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખોદકામ કરાયેલા રસ્તાઓ લાંબા સમયથી અધૂરા હોવાના કારણે વાહન વ્યવહાર અને આવાગમનમાં ભારે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત, ગટર કામની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. લોકોનો આક્ષેપ છે કે કામ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવી રહ્યું છે. વધુમાં, ગટર માંથી ગંદકી ભરેલું પાણી બહાર આવી રહ્યું હોવાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્વચ્છતા અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે તાત્કાલિક અસરથી ગટર લાઈનનું કામ ઝડપી ગતિએ અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે, તેમજ ઉભરાતા ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
    1
    ભાભર શહેરમાં ચાલી રહેલી ગટર લાઈનની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી લોકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર લાઈનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોના દૈનિક જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખોદકામ કરાયેલા રસ્તાઓ લાંબા સમયથી અધૂરા હોવાના કારણે વાહન વ્યવહાર અને આવાગમનમાં ભારે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત, ગટર કામની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. લોકોનો આક્ષેપ છે કે કામ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવી રહ્યું છે. વધુમાં, ગટર માંથી ગંદકી ભરેલું પાણી બહાર આવી રહ્યું હોવાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્વચ્છતા અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે તાત્કાલિક અસરથી ગટર લાઈનનું કામ ઝડપી ગતિએ અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે, તેમજ ઉભરાતા ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!
    1
    🚩 જય શ્રી પરશુરામ 🚩
શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    15 hrs ago
  • રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ. અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો. ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર
    1
    રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ.
અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા.
બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.
અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો.
ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory Danta, Banas Kantha•
    3 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.