Shuru
Apke Nagar Ki App…
દાહોદ કલેકટર દ્વારા જિલ્લા સેવા સદન કચેરીની વિવિધ શાખાઓની આકસ્મિક તપાસણી કરાઈ દાહોદ કલેકટર દ્વારા જિલ્લા સેવા સદન કચેરીની વિવિધ શાખાઓની આકસ્મિક તપાસણી કરાઈ આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં આપેલ માહિતી મુજબ તપાસણી દરમિયાન કચેરીની કામગીરી, દસ્તાવેજ વ્યવસ્થા તેમજ સ્વચ્છતા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેકટર દ્વારા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કચેરીમાં સ્વચ્છતા જાળવવા તેમજ રેકોર્ડના યોગ્ય વર્ગીકરણ અને સંભાળ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે કચેરીની કામગીરી વધુ સુચારૂ અને વ્યવસ્થિત બને તે માટે સમયસર કામગીરી અને દસ્તાવેજ વ્યવસ્થાપન પર ખાસ ભાર મૂક્યો હતો.
Saurabh Gelot
દાહોદ કલેકટર દ્વારા જિલ્લા સેવા સદન કચેરીની વિવિધ શાખાઓની આકસ્મિક તપાસણી કરાઈ દાહોદ કલેકટર દ્વારા જિલ્લા સેવા સદન કચેરીની વિવિધ શાખાઓની આકસ્મિક તપાસણી કરાઈ આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં આપેલ માહિતી મુજબ તપાસણી દરમિયાન કચેરીની કામગીરી, દસ્તાવેજ વ્યવસ્થા તેમજ સ્વચ્છતા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેકટર દ્વારા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કચેરીમાં સ્વચ્છતા જાળવવા તેમજ રેકોર્ડના યોગ્ય વર્ગીકરણ અને સંભાળ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે કચેરીની કામગીરી વધુ સુચારૂ અને વ્યવસ્થિત બને તે માટે સમયસર કામગીરી અને દસ્તાવેજ વ્યવસ્થાપન પર ખાસ ભાર મૂક્યો હતો.
More news from Gujarat and nearby areas
- દાહોદ કલેકટર દ્વારા જિલ્લા સેવા સદન કચેરીની વિવિધ શાખાઓની આકસ્મિક તપાસણી કરાઈ દાહોદ કલેકટર દ્વારા જિલ્લા સેવા સદન કચેરીની વિવિધ શાખાઓની આકસ્મિક તપાસણી કરાઈ આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં આપેલ માહિતી મુજબ તપાસણી દરમિયાન કચેરીની કામગીરી, દસ્તાવેજ વ્યવસ્થા તેમજ સ્વચ્છતા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેકટર દ્વારા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કચેરીમાં સ્વચ્છતા જાળવવા તેમજ રેકોર્ડના યોગ્ય વર્ગીકરણ અને સંભાળ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે કચેરીની કામગીરી વધુ સુચારૂ અને વ્યવસ્થિત બને તે માટે સમયસર કામગીરી અને દસ્તાવેજ વ્યવસ્થાપન પર ખાસ ભાર મૂક્યો હતો.1
- ટ્રાન્સફોર્મર માં લાગેલી આગ ને લઈને ફાયર અધિકારી એ આપી પ્રતિક્રિયા ઘટનામાં કોઈ જાનહાની નઈ નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મર માં લાગી આગ ભર બપોરે આગ લાગતા અફરા તફરીનો માહોલ એક તરફ ભારે ગરમી બીજી તરફ આગ લાગતા દોડધામMgvcl ફાયરના કર્મચારીઓ ઘટના સથળે આગ પર પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબુ આગ લાગવાની ઘટનામાં વિસ્તારમા વીજપુરવઠો ખોરવાયો1
- છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર1
- છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો! જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.1
- પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી... પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી...1
- સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.1
- પંચમહાલના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પરથી ડીજે હટાવવા કહેવા જેવી મામૂલી વાતમાં મોટો વિવાદ થયો. આરોપીઓએ એક યુવક પર હુમલો કરી તેના ઘરે પથ્થરમારો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મામલે પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.1
- 200 ઉધરાવવામાં આવતો હોવાનો વિડિયો વાયરલ થતાં ફતેપુરાના VCEને ફરજમુકત કરાયો 200 ઉધરાવવામાં આવતો હોવાનો વિડિયો વાયરલ થતાં ફતેપુરાના VCEને ફરજમુકત કરાયો આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર માટે નિયત ફી કરતાં વધુ રૂપિયા વસૂલવાના આક્ષેપ વચ્ચે વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર વિજય નારણભાઈ પરમારને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. માહિતી મુજબ ફતેપુરા ગ્રામ પંચાયતમાં VCE તરીકે ફરજ બજાવતા વિજય પરમાર અરજદારો પાસેથી જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા માટે 200 રૂપિયા માંગતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયો વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા લેખિત આદેશ આપી VCE વિજય પરમારને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આદેશમાં નિયત ફી કરતાં વધુ નાણાં વસૂલવાનું કૃત્ય ગંભીર ગણાવી તાત્કાલિક અસરથી છૂટા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ તમામ સરકારી આઈડી અને પાસવર્ડ તલાટી કમ મંત્રીને સુપ્રત કરવા સૂચના આપવામાં આવી છે. જો પ્રક્રિયામાં કોઈ ક્ષતિ કે આનાકાની કરવામાં આવશે તો ફોજદારી કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.1