ઉનામાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન B સાઈ બટન દબા २७-०४-२० ४५ કાર્યાલય ખોલ્યા કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાયા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આજે વેરાવળ રોડ પર આવેલા ધનરાજ કોમ્પ્લેક્સ પાસે ઉના નગરપાલિકાના વોર્ડ નંબર ૫ અને ૯ ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વોર્ડ નંબર ૫ ના કોંગ્રેસના આગેવાન જીતુભાઈ ડાયાભાઈ બાંભણીયા ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય રાઠોડે વોર્ડ નંબર ૫ અને ૯ ના ભારતીય જનતા પાર્ટીના સાત ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. કાર્યાલય ઉદ્ઘાટન બાદ ઢોલ-નગારા સાથે ગાયત્રી મંદિર સુધી પદયાત્રા કરીને પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પછી, વોર્ડ નંબર ૫ ના કોંગ્રેસના આગેવાન જીતુભાઈ ડાયાભાઈ બાંભણીયાએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. તેમણે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપરાંત જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, ચંદ્રેશભાઈ જોશી, સંજયભાઈ બાંભણિયા, મહેશભાઈ બાંભણિયા, કાનાભાઈ બાંભણિયા, મનીષ કારિયા, કાંતિભાઈ છગ, બાબુભાઈ ડાભી, ભોલુભાઈ રાઠોડ, પરેશભાઈ બાંભણિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. BREAKING HEADLINES ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે વોર્ડ 5 અને 9 ઉનામાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન B સાઈ બટન દબા २७-०४-२० ४५ કાર્યાલય ખોલ્યા કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાયા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આજે વેરાવળ રોડ પર આવેલા ધનરાજ કોમ્પ્લેક્સ પાસે ઉના નગરપાલિકાના વોર્ડ નંબર ૫ અને ૯ ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વોર્ડ નંબર ૫ ના કોંગ્રેસના આગેવાન જીતુભાઈ ડાયાભાઈ બાંભણીયા ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય રાઠોડે વોર્ડ નંબર ૫ અને ૯ ના ભારતીય જનતા પાર્ટીના સાત ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. કાર્યાલય ઉદ્ઘાટન બાદ ઢોલ-નગારા સાથે ગાયત્રી મંદિર સુધી પદયાત્રા કરીને પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પછી, વોર્ડ નંબર ૫ ના કોંગ્રેસના આગેવાન જીતુભાઈ ડાયાભાઈ બાંભણીયાએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. તેમણે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપરાંત જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, ચંદ્રેશભાઈ જોશી, સંજયભાઈ બાંભણિયા, મહેશભાઈ બાંભણિયા, કાનાભાઈ બાંભણિયા, મનીષ કારિયા, કાંતિભાઈ છગ, બાબુભાઈ ડાભી, ભોલુભાઈ રાઠોડ, પરેશભાઈ બાંભણિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. BREAKING HEADLINES ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે વોર્ડ 5 અને 9 ના અહેવાલ ક્રિષ્ના સોલંકી

- Post by Nationgujarat.com1
- સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી. શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અલગ અલગ દુકાનોમાં રેડ કરીને જાણીતી બ્રાન્ડ Amul ના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ 22 ડબ્બા સાથે આશરે ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. 👉 પોલીસની અપીલ: જો આપના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ખાદ્ય વસ્તુ વેચાતી હોય તો તરત જ પોલીસને જાણ કરો. માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. 📍 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર1
- ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો1
- બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by પત્રકાર1
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગરમાંથી એક પ્રેરણાદાયક અને માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે જ્યોતિનગર વિસ્તારમાં રહેતા વિકલાંગ દંપતિ લોન મામલે મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબે સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી.પોલીસ દ્વારા બંને પક્ષોને બોલાવી સમજાવટ અને મધ્યસ્થતા કરવામાં આવી, જેના પરિણામે દંપતિએ મૂળ રકમ પરત આપી અને સામે પક્ષે મકાનના દસ્તાવેજો તથા કોરા ચેકો પરત આપ્યા.પોલીસની આ ઝડપી અને માનવતાભરી કામગીરીને કારણે દંપતિને મળ્યો તાત્કાલિક ન્યાય.1