Shuru
Apke Nagar Ki App…
દાહોદના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે સર્પદંશ થી પરણીતાનુ મોત દાહોદના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે સર્પદંશ થી પરણીતાનુ મોત આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ મધુબેન સુનિલ ભાઈ બારીઆ નામની ૨૬ વર્ષીય મહીલાનુ મોત નીપજ્યું ખેતરમાં થ્રેસર થી ઘઉં કાઢતી વખતે સર્પે દંશ મારતા મહિલાનું મોત સર્પે ધઉના, પુળામાંથી નીકળી ડાબા પગની આંગળી ઉપર દંશ મારતા મધુબેને બૂમાબૂમ કરી મધુબેન ને સારવાર અર્થે દેવગઢ બારીઆ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ સરકારી હોસ્પિટલના હાજર તબીબે મહિલાને કર્યું મહિલાને દંશ મારનાર સાપ બ્લેક કોબ્રા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું
Saurabh Gelot
દાહોદના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે સર્પદંશ થી પરણીતાનુ મોત દાહોદના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે સર્પદંશ થી પરણીતાનુ મોત આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ મધુબેન સુનિલ ભાઈ બારીઆ નામની ૨૬ વર્ષીય મહીલાનુ મોત નીપજ્યું ખેતરમાં થ્રેસર થી ઘઉં કાઢતી વખતે સર્પે દંશ મારતા મહિલાનું મોત સર્પે ધઉના, પુળામાંથી નીકળી ડાબા પગની આંગળી ઉપર દંશ મારતા મધુબેને બૂમાબૂમ કરી મધુબેન ને સારવાર અર્થે દેવગઢ બારીઆ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ સરકારી હોસ્પિટલના હાજર તબીબે મહિલાને કર્યું મહિલાને દંશ મારનાર સાપ બ્લેક કોબ્રા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું
More news from ગુજરાત and nearby areas
- Post by Salman moravala1
- છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરથી રંગલી ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ પર ચુડેલ ગામ પાસે આવેલ બ્રિજની હાલત દયનીય બની ગઈ છે. બ્રિજના કોંક્રીટમાંથી લોખંડના સળિયા તથા હંગાળ બહાર આવી ગયા હોવાથી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બ્રિજ પર સળિયા બહાર નીકળી જતા વાહનના ટાયર ફાટવાની તેમજ અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. આ રસ્તા પર રોજિંદા નાના-મોટા અનેક વાહનોની અવરજવર રહે છે, જેના કારણે જોખમ વધુ વધી રહ્યું છે. લાંબા સમયથી બ્રિજની મરામત ન થતાં માર્ગની હાલત વધુ ખરાબ બની રહી છે. સ્થાનિક રહીશોએ તંત્રને વહેલી તકે બ્રિજની મરામત કરાવવા માંગ કરી છે, જેથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં સમસ્યાનો ઉકેલ આવે.1
- ભાવેશભાઈ મહારાજ કોસીન્દ્રા1
- હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર.. વાંસેતી ગામે ફેલાઈ શોકની લાગણી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં પંચમહાલ અપડેટના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષ સંજયભાઈ ઇશ્વરભાઇ પરમારનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર મચી ગઈ છે જ્યારે બનાવને પગલે સમગ્ર વાંસેતી ગામે શોકની લાગણી ફેલાઇ છે. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- કાલોલ પોલીસે પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT 7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે2
- દાહોદના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે સર્પદંશ થી પરણીતાનુ મોત આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ મધુબેન સુનિલ ભાઈ બારીઆ નામની ૨૬ વર્ષીય મહીલાનુ મોત નીપજ્યું ખેતરમાં થ્રેસર થી ઘઉં કાઢતી વખતે સર્પે દંશ મારતા મહિલાનું મોત સર્પે ધઉના, પુળામાંથી નીકળી ડાબા પગની આંગળી ઉપર દંશ મારતા મધુબેને બૂમાબૂમ કરી મધુબેન ને સારવાર અર્થે દેવગઢ બારીઆ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ સરકારી હોસ્પિટલના હાજર તબીબે મહિલાને કર્યું મહિલાને દંશ મારનાર સાપ બ્લેક કોબ્રા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું1
- Post by Jasmin B Shah1
- Post by Riyaj Ghachi1